Loading...

આ વિભાગમાં ગુનાહોને લગતા જૈવિક ઘટકો જેવા કે લોહી, વિર્ય, લાળ, પરસેવો, વાળ, દાંત, હાડકા, વિગેરેની તપાસ કરવામાં આવે છે. જેમાં કંમ્પાઉન્ડ માઈક્રોસ્કોપ, કમ્પેરીઝન માઈક્રોસ્કોપ, લેમીનાર એરફલો, ઈનકયુબેટર, રેફ્રીજરેટેડ સેન્ટ્રીફયુઝ મશીન વિગેરે સાધનોનો ઉપયોગ કરી ખુન, ખુનનો પ્રયાસ, બળાત્કાર, વગેરે કેસોની તપાસ કરવામાં આવે છે.