Loading...

આપ નીચે આપેલા માધ્યમો દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવી શકો છો.
ઇમેઇલ દ્વારા રજૂઆત: આપ જરૂરી દસ્તાવેજો સાથે આપની ફરિયાદ અમારા સત્તાવાર ઈમેઈલ (ao-fsl-gnr[at]gujarat[dot]gov[dot]in)પર મોકલી શકો છો.
ટપાલ દ્વારા રજૂઆત: અરજદાર પોતાની લેખિત ફરિયાદ નીચેના સરનામે મોકલી શકે છે.
નિયામકશ્રીની કચેરી, ન્યાય સહાયક વિજ્ઞાન, સેક્ટર-૧૮ એ, પોલીસ ભવન પાસે, ગાંધીનગર - ૩૮૨૦૧૮, ગુજરાત રાજ્ય