ફોરેન્સિક રસાયણ વિભાગની કામગીરી:
રસાયણ વિભાગમાં હાલ બે પ્રકારના પરીક્ષણો કાર્યરત છે.
પેટ્રોલિયમ પ્રોડક્ટના નમૂના જેવા કે પેટ્રોલ, ડીઝલ, સફેદ કેરોસીન, વાદળી કેરોસીન, ફર્નેસ ઓઇલ, એલ.ડી.ઓ, લુબ્રિકેટિંગ ઓઇલ જમીનમાંથી નીકળતાં ખનીજ તેલ, સોલ્વન્ટ્સ વગેરે પ્રકારના નમૂનાઓનું પૃથક્કરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં દર્શાવેલ લાક્ષણિકતાના આધારે કરવામાં આવે છે. સદર નમૂનાઓમાં નીચે પ્રકારનાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે.
- ગેસ ક્રોમેટોગ્રાફી વિથ માસ સ્પેક્ટોફોટોમિટર