નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાન કચેરી, ગાંધીનગર
|
ક્રમ |
કેડરનું નામ |
વર્ગ |
પગાર ધોરણ |
જોબચાર્ટ (કાર્ય અને ફરજો)ની વિગતો |
|
|
૧ |
નિયામક |
૧ |
૧૩૧૧૦૦-૨૧૬૬૦૦ પે મેટ્રિક - ૧૩એ |
· ખાતાના વડા તરીકે વહીવટી, નાણાકીય સત્તા અને ફરજો બજાવવાની રહેશે. તેમજ તાબા હેઠળની દરેક પ્રયોગશાળાની વહીવટી તેમજ તાંત્રીક કામગીરીની સંપુર્ણ દેખરેખ રાખવાની કામગીરી · સરકારશ્રી તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ ના સંપર્કમાં રહી ખાતાની કામગીરી બાબતે પરામર્શમાં રહેવું. · અગત્યના ગુન્હાના સ્થળોની મુલાકાત લઇ તપાસણી અધિકારીને ગુન્હાના સ્થળની પુનઃરચના બાબતે માર્ગદર્શન આપવું. · સરકારશ્રી દવારા સોં૫વામાં આવતી અન્ય ફરજો. |
|
|
૨ |
અધિક નિયામક |
૧ |
૧૧૮૫૦૦-૨૧૪૧૦૦ પે મેટ્રિક - ૧૩ |
· ખાતાની સંશોધન અને વિકાસની પ્રવૃતિ, તાલીમ, તાંત્રિક કામગીરી પર દેખરેખ. |
|
|
૩ |
નાયબ નિયામક |
૧ |
૭૮૮૦૦ – ૨૦૯૨૦૦ પે મેટ્રિક – ૧૨ |
· કચેરીના વડા તરીકે તમામ વહીવટી,નાણાકીય સતા અને ફરજો બજાવવાની રહે છે. · પ્રયોગશાળાની તાંત્રીક કામગીરી તથા ફરતી પ્રયોગશાળાની કામગીરીનું સુપરવિઝન. · નિયામકશ્રી, દવારા સોં૫વામાં આવતી ફરજો. |
|
|
૪ |
મદદનીશ નિયામક |
૧ |
૬૭૭૦૦-૨૦૮૭૦૦ પે મેટ્રિક – ૧૧ |
· વિભાગીય વડા તરીકે વિભાગની તાંત્રીક તેમજ વહીવટી કામગીરીનું નિરીક્ષણ/દેખરેખ રાખવાની કામગીરી · તેમના વિભાગ હેઠળના તાંત્રીક અધિકારી,કર્મચારીઓને જરુરી માર્ગદર્શન પુરુ પાડવું. · નિયામકશ્રી/નાયબ નિયામક દવારા સોં૫વામાં આવતી ફરજો. |
|
|
૫ |
સાયન્ટીફીક ઓફીસર |
૨ |
૪૪૯૦૦-૧૪૨૪૦૦ પે મેટ્રિક – ૮ |
· પૃથ્થકરણ અધિકારી તરીકે સ્વતંત્ર રીતે સોં૫વામાં આવેલ તેમને સોંપેલ કેસોના નમુનાની વૈજ્ઞાનિક પરીક્ષણની કામગીરી. · તેમના યુનિટ હેઠળના તાંત્રીક મહેકમને પૃથ્થકરણ કામગીરીમાં જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવું · ઉપરી અધિકારીઓ દવારા સોં૫વામાં આવતી ફરજો. |
|
|
૬ |
સાયન્ટીફીક આસીસ્ટન્ટ |
૩ |
૩૯૯૦૦-૧૨૬૬૦૦ પે મેટ્રિક – ૭ |
· ઉપરી અધિકારી દ્રારા સોં૫વામાં આવેલ નમુનાનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને તપાસની કામગીરીમાં મદદ કરવી. · સંશોધન અને વિકાસની કામગીરી બજાવતા અધિકારીને મદદ. |
|
|
૭ |
લેબોરેટરી ટેકનીશીયન |
૩ |
૨૯૨૦૦-૯૨૩૦૦ પે મેટ્રિક – ૫ |
· ઉપરી અધિકારી દવારા સોં૫વામાં આવેલ નમુનાનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને તપાસની કામગીરીમાં મદદ કરવી. · સંશોધન અને વિકાસની કામગીરી બજાવતા અધિકારીને મદદ |
|
|
૮ |
લેબોરેટરી આસીસ્ટન્ટ |
૩ |
૧૯૯૦૦-૬૩૨૦૦ પે મેટ્રિક – ૨ |
· વિભાગના વહીવટી તેમજ તાંત્રીક કામગીરી બાબતે વિભાગીય વડાના મદદનીશ તરીકે ફરજ બજાવવી. · વિભાગમાં ફાળવવામાં આવેલ કેસોની વિભાગીય વડાની સુચના મુજબ ફાળવણી કરવી તથા પૃથ્થકરણ થયા બાદ મુદ્દામાલ તેમજ રીપોર્ટ સેમ્૫લ વોર્ડન તરફ મોકલવા. · વિભાગના રસાયણો, ગ્લાસવેર, સ્ટોર્સશાખામાંથી મેળવવા તેમજ વિભાગની કામગીરીને લગતા રજીસ્ટ્રરો નિભાવવા. |
|
|
૯ |
ડેપ્યુટી ચીફ સ્ટેટ એકઝામીનર ઓફ કવેશ્ચન ડોકયુમેન્ટસ (નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાંત) |
૨ |
૪૪૯૦૦-૧૪૨૪૦૦ પે મેટ્રિક – ૮ |
· હેન્ડરાઇટીંગ અને ફોટોગ્રાફી વિભાગની નિરીક્ષણની કામગીરી. · વિભાગની ટેકનીકલ અને વહીવટી કામગીરી ઉ૫ર નિરીક્ષણ કરવું. · નિયામકશ્રીની રોજીંદી ફરજોમાં મદદ કરવી. · તેમના તાબા હેઠળના સ્ટાફને માર્ગદર્શન આપવું. · સમન્સ અને કોર્ટમાં નિષ્ણાંત તરીકે જુબાની આપવી. · વિભાગના મદદનીશ નિયામકશ્રી સોં૫વામાં આવતી કામગીરી બજાવવી. |
|
|
૧૦ |
આસિસ્ટન્ટ સ્ટેટ એકઝામીનર ઓફ કવેશ્નડ ડોકયુમેન્ટસ (મદદનીશ હસ્તાક્ષર નિષ્ણાંત) |
૩ |
૩૯૯૦૦-૧૨૬૬૦૦ પે મેટ્રિક – ૭ |
· દસ્તાવેજોને લગતા કેસોની વૈજ્ઞાનિક તપાસ અને પરીક્ષણની કામગીરી કરવી. · વિભાગના વડા દ્રારા સોંપવામાં આવેલ કેસોની વૈજ્ઞાનિક તપાસ અને પરીક્ષણની કામગીરી કરવી. |
|
|
૧૧ |
નિયામક ગ્રુપ-૧ (એફ.પી.બી) |
૨ |
૫૩૧૦૦-૧૬૭૮૦૦ પે મેટ્રિક – ૯ |
· સરકારશ્રીના ચીફ ફીંગર પ્રિન્ટ એક્ષપર્ટ · ફીંગર પ્રિન્ટ બ્યુરોની ટેકનીકલ અને વહીવટી કામગીરીની દેખરેખ કરવી. · જીલ્લા કક્ષાએ અને પોલીસ સ્ટેશન કક્ષાએ ફીંગર પ્રિન્ટ કામગીરીનું ઇન્સ્પેકશન કરવુ તેમજ સીંગલ ડીજીટ યુનિટનુ ઇન્સ્પેકશન કરવુ. · ફીંગર પ્રિન્ટવાળા તકસરી અને નમુનાની પ્રીન્ટોવાળા દસ્તાવેજો તપાસવા ચાન્સ પ્રિન્ટના ઓપીનીયનની ચકાસણી કરવી. · અખિલ ભારતીય કોન્ફરન્સમાં હાજરી આપવી. ફીંગર પ્રિન્ટ એકઝામીનેશનના બોર્ડના મેમ્બર તરીકેની કામગીરી. |
|
|
૧૨ |
નિયામક ગ્રુપ-ર (એફ.પી.બી) |
૩ |
૪૪૯૦૦-૧૪૨૪૦૦ પે મેટ્રિક – ૮ |
· નિયામક ગ્રુ૫-૧ ને મદદ કરવાનું. · ચીફ ઓ૫રેટર ઓફીસનુ ઇન્સ્પેકશન કરવાનુ. · તકરારી અને નમુનાની ફીંગર પ્રિન્ટવાળા દસ્તાવેજો તપાસવા, ચકાસણી કરવી. · વાર્ષિક રીપોર્ટ તૈયાર કરવો. · પોલીસ ખાતાના વિવિધ કેડરના કર્મચારી/અધિકારીઓને તાલીમ આ૫વી. સ્ટાફનું સુ૫રવીઝન કરવુ. |
|
|
૧૩ |
સીનીયર એક્ષપર્ટ (એફ.પી.બી) |
૩ |
૩૯૯૦૦-૧૨૬૬૦૦ પે મેટ્રિક – ૭ |
· એકશન હેડ તરીકે ફરજો બજાવવી. · ફીંગર પ્રિન્ટ એક્ષપર્ટ તરીકે અભિપ્રાય આ૫વો. · કોર્ટમાં જુબાની આ૫વી. · સીંગલ ડીજીટ કાર્ડની તપાસ કરવી. · પોલીસ ખાતાના વિવિધ કેડરના કર્મચારી અને અધિકારીઓને તાલીમ આ૫વી. · વિભાગના વિવિધ રજીસ્ટરો નિભાવવા. · માસિક અને વાર્ષિક રીપોર્ટ તૈયાર કરવા. રેકોર્ડની ગણત્રીની કામગીરીની ચકાસણી કરવી. |
|
|
૧૪ |
જુનીયર એક્ષપર્ટ (એફ.પી.બી) |
૩ |
૩૫૪૦૦-૧૧૨૪૦૦ પે મેટ્રિક – ૬ |
· ફીંગર પ્રિન્ટ રેકોર્ડ સ્લી૫ની હેન્રી કલાસીફીકેશન ટેસ્ટ કરવો. · ફીંગર પ્રિન્ટ સ્લી૫ને શોધવી. · રૂસ કેસ મેમો લખવો. · ગુન્હાના સ્થળ ઉ૫ર જવુ. · દસ્તાવેજોખાતા તકરારી અને નમુનાની ફીંગર પ્રિન્ટ સરખાવી અભિપ્રાય આ૫વો. · કોર્ટમાં જુબાની આ૫વી. · સીંગલ ડીજીટ રેકોર્ડનુ વર્ગીકરણ કરવુ · કોર્ટ સજા પામેલ સ્લીપમાં મેજીસ્ટ્રેરીયલ પત્રવ્યવહાર કરવો. · તડીપાર, ભાગેડુ, મૃત્યુના રીપોર્ટ, સજાપામેલાનો રીપોર્ટ બદલવાની અપીલ વિગેરે બાબતો સંભાળવી. · જીલ્લા અને રાજય ઓ.બી.નંબર રેકોર્ડની નોંધ રાખવી. · ફીંગર પ્રિન્ટ રેકોર્ડને દૂર કરવા. · ફીંગર ઇપ્રેશન સ્લી૫નુ વગ્રીકરણ કરવુ · ફીંગર ઇપ્રેશન સ્લી૫ની અનુક્રમણીકા આપવી. · ફીંગર ઇપ્રેશન સ્લી૫ શોધવી. · કોર્ટ કન્વીકશન સ્લી૫ને એકનોલેજ કરવી. · સજા પામેલ વ્યકિતઓને રેગ્યુલર ક્રીમનલ નંબર ફાળવવો. · ફીંગર પ્રિન્ટ રેકર્ડની ગણત્રી રાખવી. |
|
|
૧૫ |
સર્ચર (એફ.પી.બી.) |
૩ |
૨૫૫૦૦-૮૧૧૦૦ પે મેટ્રિક – ૪ |
· ફીંગર પ્રિન્ટ સ્લીપોનું કલાસીફીકેશન કરવું. · ફીંગર પ્રિન્ટ સ્લીપોનું ઇન્ડેક્ષીંગ કરવું. · ફીંગર પ્રિન્ટ સ્લીપોનું રેકોર્ડીંગ કરવું. · ફીંગર પ્રિન્ટ સ્લીપોનું સર્ચીંગ કરવું. · કોર્ટ કન્વીકશન સ્લીપોનું ફાઇલીંગ કરવું. · ગુનેગારની સ્લીપોને નંબર આપવા. · ફીંગર પ્રિન્ટ રેકર્ડ સ્લીપોને લગતી એલીમીનેશનની કામગીરી કરવી. · ગુનેગારની ફીંગર પ્રિન્ટ રેકર્ડ સ્લીપોની ગણતરી કરવી. · ટ્રેસકેસ મેમો તૈયાર કરવા. |
|
|
૧૬ |
પોલીસ ફોટોગ્રાફર |
૩ |
૩૫૪૦૦-૧૧૨૪૦૦ પે મેટ્રિક – ૬ |
· વિવિધ પ્રકારના કેમેરા/ વીડીયો કેમેરા ૩૫ એમ. ૧ર૭ એમ.પ્લેટ કેમેરા દ્વારા ઇન્ડોર અને આઉટ ડોર ફોટોગ્રાફી, ચાન્સ પ્રિન્ટ દસ્તાવેજોની ફોટોગ્રાફી, ફીંગર પ્રિન્ટ ફોટોગ્રાફીની કામગીરી કરવી · ફોટોમાઇક્રોગ્રાફી, અલ્ટ્રાવાયોલેટ ફોટોગ્રાફી વિ.વિશિષ્ટ ફોટોગ્રાફીની કામગીરી કરવી. · ઉ૫રી અધિકારી દ્રારા સોં૫વામાં આવતી કામગીરી કરવી. |
|
|
૧૭ |
સ્ટોર ઓફીસર |
૨ |
૪૪૯૦૦-૧૪૨૪૦૦ પે મેટ્રિક – ૮ |
· પ્રયોગશાળા માટે જુદી-જુદી અગત્યની સાધન સામગ્રીઓ, મોબાઇલ ઇન્વેસ્ટીગેશન કીટો તેમજ જરૂરી રસાયણો, ગ્લાસવેર આઇટમો, તથા અન્ય નાના યંત્ર સાધન સામગ્રીઓની ખરીદી · સરકારશ્રીની માન્ય ખરીદ પધ્ધતીઓ તથા GeM-Portal મારફતે સાધનોની ખરીદી તેમજ સેવાઓ મેળવવા માટે નિયમોનુસાર બીડ/ કસ્ટમ બીડ તેમજ ટેન્ડર પ્રક્રિયાને લગતી તમામ કામગીરી · ખરીદી પ્રક્રિયા માટે સરકારશ્રી દ્વારા માન્ય કમીટીઓ જેવી કે, ખાતાકીય ખરીદ સમીતી (DPC), સેક્રેટરીએટ ડીપાર્ટમેન્ટલ પર્ચેસ કમીટી (SDPC), આઇ.ટી. કમીટી (IT-Committee), SPC-IT Committee વગેરે કમીટીઓની મંજુરી મેળવવા બાબતની તમામ કાર્યવાહી · ખરીદી પ્રક્રિયા બાબતે સરકારશ્રી, પાર્ટીઓ સાથે જરૂરી પત્ર વ્યવહાર. |
|
|
૧૮ |
સ્ટોરકી૫ર |
૩ |
૨૯૨૦૦-૯૨૩૦૦ પે મેટ્રિક – ૫ |
· પ્રયોગશાળા માટે જરૂરી યંત્ર સાધન સામગ્રી કેમીકલ ગ્લાસવેર, તેમજ અન્ય પરચુરણ ચીજવસ્તુઓની ખરીદીની સમગ્ર કાર્યવાહી કરવી. તેમજ તે અંગેના જરૂરી રજીસ્ટરો નિનભાવવા તેમજ વિભાગોમાં માંગણી મુજબ ફાળવણી કરવી. · ખરીદી પ્રક્રિયા બાબતે સરકારશ્રી, પાર્ટીઓ સાથે જરૂરી પત્ર વ્યવહાર. |
|
|
૧૯ |
સેમ્૫લવોર્ડન |
૩ |
૨૫૫૦૦-૮૧૧૦૦ પે મેટ્રિક – ૪ |
· પ્રયોગશાળામાં પોલીસ ખાતા મારફતે આવતા કેસોના નમુના સ્વિકારવાની કામગીરી તેમજ તેને પૃથ્થકરણ માટે વિભાગમાં મોકલવા. · પૃથ્થકરણ થઇ ગયેલા કેસોના અહેવાલો પોલીસ સ્ટેશનને રવાના કરવા તેમજ કેસને લગતો મુદ્દામાલ પોલીસ સ્ટેશનને પરત કરવાની કામગીરી. |
|
|
૨૦ |
ગ્રંથપાલ |
૩ |
૨૯૨૦૦-૯૨૩૦૦ પે મેટ્રિક – ૫ |
· પ્રયોગશાળાની તાંત્રીક કામગીરી માટે વિભાગોની જરૂરીયાત મુજબ તાંત્રીક પુસ્તકો/જર્નલો ખરીદવાની કામગીરી. · પ્રયોગશાળામાં વસાવવામાં આવેલ બુકસ, જર્નલ, મેગેઝીનોને અધિકારી/કર્મચારીઓને લેવડ-દેવડની કામગીરી |
|
|
૨૧ |
વહીવટી અધિકારી |
૨ ૨ |
૪૪૯૦૦-૧૪૨૪૦૦ પે મેટ્રિક – ૮ |
· ખાતાની સમગ્ર વહીવટી કામગીરી સંભાળવી અને નિયામક/નાયબ નિયામકને વહીવટી કામગીરીમાં મદદરૂ૫ થવું. · નિતી વિષયક બાબતો, સરકારશ્રી સાથેના અગત્યના પત્ર વ્યવહારો, ખાતાકીય તપાસ, કોર્ટ મેટર જેવા અગત્યના કેસો સ્વતંત્ર રીતે હાથ ધરવા. · નિયામક/નાયબ નિયામકશ્રી દવારા સોં૫વામાં આવતી ફરજો. |
|
|
૨૨ |
હિસાબી અધિકારી |
૨ |
૪૪૯૦૦-૧૪૨૪૦૦ પે મેટ્રિક – ૮ |
· કચેરીના ઉપાડ અને ચૂકવણી અધિકારી તરીકેની ફરજો. · સરકારશ્રીને હિસાબી શાખાની કામગીરીને લગતો પત્ર વ્યવહાર કરવો · ખાતાને ફાળવેલ અનુદાનનું નિયંત્રણ રાખવું તેના હિસાબો દર માસે સરકારશ્રીને રજુ કરવા. · એકાઉન્ટન્ટ જનરલ કચેરી સાથે રિકન્સીલેશનની કામગીરી. · પગાર બિલને લગતી કામગીરી · વિક્રેતા, સર્વિસ પ્રોવાઇડર, સર્વિસ કોન્ટ્રાકટરના બિલની ચકાસણી તથા ચુકવણીની કામગીરી · ખાતાના બજેટને લગતી તમામ કામગીરી · કેસોના પરીક્ષણ અંગેની ફી તેમજ અન્ય ફી ને લગતી તમામ કામગીરી · ઓડિટને સંબંધિત તમામ કામગીરી તેમજ તેને લગતાં ઓડિટ વાંધાની પુર્તતા અંગેની કામગીરી · જાહેર હિસાબ સમિતિને લગતી તમામ કામગીરી · નાણાકીય સ્ટેટમેન્ટ તથા લેજરની નિભાવણી · IFMS ને લગતી તમામ કામગીરી · હિસાબ શાખાની તમામ કામગીરીની દેખરેખ
|
|
|
૨૩ |
કચેરી અધિક્ષક |
૨ |
૩૯૯૦૦-૧૨૬૬૦૦ પે મેટ્રિક – ૭ |
· કચેરીની સમગ્ર વહીવટી બાબતોની કામગીરી. · નિતી વિષયક બાબતો, સરકારશ્રી સાથેના અગત્યના પત્ર વ્યવહારો, ખાતાકીય તપાસ, કોર્ટ મેટર જેવા અગત્યના કેસોના પત્રવ્યવહારમાં વહીવટી અધિકારીને મદદરૂ૫ થવું. · પ્રયોગશાળાના કર્મચારીની નોકરી વિષયક બાબતોની કામગીરી. · તાબાની કચેરી સાથે પત્રવ્યવહાર કરવો. · વહીવટી અધિકારી કે અન્ય ઉ૫રી અધિકારી તરફથી જે કામગીરી સોં૫વામાં આવે તે |
|
|
૨૪ |
હિસાબનીશ |
૩ |
૩૯૯૦૦-૧૨૬૬૦૦ પે મેટ્રિક – ૭ |
· ખાતાનું અંદાજ૫ત્ર તૈયાર કરવુ. · કચેરીના દરેક પ્રકારના બીલોની ચકાસણી કરી પગાર અને હિસાબી અધિકારીની કચેરીમાં મોકલવા. · હિસાબી શાખાને લગતા રજીસ્ટરોની સમય અંતરે ચકાસણી કરવી. · કેસોના પરીક્ષણ ફી બાબતે ચકાસણી કરવી |
|
|
૨૫ |
મુખ્ય કારકુન |
૩ |
૩૫૪૦૦-૧૧૨૪૦૦ પે મેટ્રિક – ૬ |
· શાખાના વડા તરીકેની કામગીરી. · વહીવટી કામગીરી, નોકરી વિષયક કામગીરીમાં ઉ૫રી અધિકારીને જરૂરી નોંધ મુકી ફાઇલો રજુ કરવી. · સરકારશ્રી તથા અન્ય કચેરી દવારા માંગવામાં આવતી માહિતીઓ તૈયાર કરવી. અને રવાના કરવી. · વહીવટી અધિકારી અથવા અન્ય ઉપરી અધિકારી જે કામગીરી સોંપે તે કરવી. |
|
|
૨૬ |
સીનીયર કારકુન |
૩ |
૨૫૫૦૦-૮૧૧૦૦ પે મેટ્રિક – ૪ |
· સ્વતંત્ર નોંધ કારકુન તરીકે તેમને સોંપેલ વિષયોને લગતા જે પત્રો શાખામાં આવે તેની સ્વયં સ્પ્ષ્ટ નોંધ ઉ૫રી અધિકારી સમક્ષ રજુ કરવી. · શાખાને લગતી જરૂરી માહિતીઓ તૈયાર કરવી. · હિસાબી શાખામાં સીનીયર કારકુને કેશીયર તરીકેની સ્વતંત્ર કામગીરી બજાવવાની રહે છે. · પત્રવ્યવહાર શાખાના સીનીયર કારકુને સ્ટેશનરી આઇટમો, અન્ય જરૂરી ચીજવસ્તુઓની ખરીદી તેની ફાળવણી તથા તેને લગતા રજીસ્ટરો નિભાવવાના રહે છે. · ઉ૫રી અધિકારી દવારા સોં૫વામાં આવતી ફરજો. |
|
|
૨૭ |
જુનીયર કારકુન |
૩ |
૧૯૯૦૦-૬૩૨૦૦ પે મેટ્રિક – ૨ |
· ઉ૫રી અધિકારી તેમજ શાખાના સીનીયર કારકુનને તેના મદદનીશ તરીકેની કામગીરી. · રજીસ્ટ્રી બ્રાન્ચમાં ઇનવર્ડ, આઉટવર્ડની કામગીરી કરવી. · હિસાબીશાખામાં જુનીયર કારકુને પગાર બીલ, કન્ટીજન્ટી બીલો બનાવવાની કામગીરી. |
|
|
૨૮ |
સ્ટેનોગ્રફર ગ્રેડ-ર |
૩ |
૩૯૯૦૦-૧૨૬૬૦૦ પે મેટ્રિક – ૭ |
· નિયામકશ્રી અને નાયબ નિયામકશ્રીના અંગત મદદનીશ તરીકે ફરજો બજાવવી. · ખાનગી પત્રવ્યવહાર તથા ખાનગી અહેવાલોની સમગ્ર કામગીરી. · ઉ૫રી અધિકારી તરફથી જે કામ સોં૫વામા; આવતી ફરજો. |
|
|
૨૯ |
મીકેનીક |
૩ |
૨૫૫૦૦-૮૧૧૦૦ પે મેટ્રિક – ૪ |
પ્રયોગશાળામાં વસાવવામાં આવેલા યંત્ર સાધન સામગ્રીઓની જાળવણી/નિભાવણી તેમજ રીપેરીંગ અંગે કાર્યવાહી કરવી/કરાવવી. |
|
|
૩૦ |
રેફરીજરેશન મીકેનીક |
૩ |
૨૯૨૦૦-૯૨૩૦૦ પે મેટ્રિક – ૫ |
· સેન્ટ્રલ એરકન્ડીશન પ્લાન્ટ, એરકન્ડીશન યુનિટ, રેફ્રીજરેશનની જાળવણી નિભાવણી તેની દેખરેખ તથા રીપેરીંગ બાબતે કાર્યવાહી કરવી અને કરાવવી. |
|
|
૩૧ |
આર્મરર |
૩ |
૨૫૫૦૦-૮૧૧૦૦ પે મેટ્રિક – ૪ |
· બેલેસ્ટીક વિભાગમાં આવતા આર્મ્સ અને એમ્યુનેશનના ટેસ્ટ ફાયરીંગની કામગીરી. |
|