Loading...

આ વિભાગમાં જૈવિક નમુનાઓની સીરોલોજીકલ તપાસ કરવામાં આવે છે. જેમાં રૂધિરનું ઓરીજીન અને ગ્રુપીંગ નકકી કરવામાં આવે છે. આ વિભાગમાં ABO ગ્રુપીંગ કરવા માટે વિવિધ એન્ટીસેરા કિટ તથા RSID કીટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ માઈક્રોસ્કોપ, ઈલેકટ્રીફોરેસીસ ઉપકરણો, રેફ્રીજરેટેડ સેન્ટ્રીફયુઝ વિગેરેથી પ્રૂથ્થકરણ કરવામાં આવે છે.