|
આ ખાતાની કામગીરી વિવિધ વિભાગોમાં નીચે પ્રમાણે વહેંચાયેલી છે.
આ ખાતાની મુખ્ય કામગીરી પોલીસ કે અન્ય સરકારી તપાસ સંસ્થા દ્વારા મોકલવામાં આવતા ગુનાઓના મુદ્દામાલનું પરીક્ષણ કરવાની છે જેમાં નશીલા પદાર્થો, ડ્રગ્સ, હેરોઇન, દારૂ, બોમ્બવિસ્ફોટ,આરસન,સ્ત્રી દહન, ખૂન, બળાત્કાર, અવાજની ઓળખ, સાયબર ક્રાઇમ, ચોરી, લૂંટ, હથિયારોનું પરીક્ષણ, વાહનચોરી, પેટ્રોલ-ડીઝલની ભેળસેળ, ડી.એન.એ., લાઇ ડિટેકશન, બ્રેઇન ફિંગર પ્રિન્ટને લગતી કામગીરી, નાર્કોએનાલિસિસ, સાઇકોલોજિકલ એસેસમેન્ટ, હેન્ડરાઈટિંગ, ફોટોગ્રાફી, ફિંગર પ્રિન્ટ વગેરેનું પરીક્ષણ કરી પરીક્ષણ અહેવાલ જે તે પોલીસ સ્ટેશનને કે સંબંધિત તપાસ સંસ્થા ને મોકલી આપવામાં આવે છે.
|